ગરીબોને પણ અમીર બનાવાતો બિઝનેસ!
દેશમાં વાહનોની રિપેરિંગથી લઈને ડિઝાઈનિંગ સુધીના બિઝનેસની ઘણી વધુ માંગ છે
કાર વોશિંગના બિઝનેસમાં 70 ટકા સુધી બચત થઈ શકે છે
આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 1500 વર્ગ ફૂટની જગ્યાની જરૂર પડે છે
2 વર્કર અને પ્રેશરવાળા પાણીના મશીનથી તમારૂ કામ શરૂ થઈ જશે.
6 લાખ રૂપિયાના ખર્ચની સાથે કાર વોશિંગ સેન્ટર શરૂ થઈ જાય છે.
રોજ 20 ગાડીઓ પણ ધોવા માટે મળી જાય, તો તમને આરામથી 3000 રૂપિયાની કમાણી થઈ જશે.
વહાનોની સંખ્યા વધવા પર આવક પણ તેટલી જ તેજીથી વધશે.