પૂજામાં કપૂર સળગાવવાના ફાયદા

હિન્દુ ઘર્મમાં કપૂરનો ઉપયોગ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. પૂજાના સમયે દરેકે કપૂર પ્રગટાવવું જોઈએ.

પ્રગટાવેલા કપૂરથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. જે સ્વાસ્થ્ય સમસ્યાઓથી છૂટકારો આપે છે.

કપૂરના ધૂમાડાની સુગંધ ઘરના વાતાવરણમાં શુદ્ધતા આપે છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે.

કપૂરનો ઉપયોગ દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ થયા છે. કપૂરને એકતાનું પ્રતીક માનવામાં આવે છે.

કપૂર ઘરના ઘણા દોષોને સંતુલિત કરે છે, કપૂર સાથે ઘી અને લવિંગ પણ સળગાવો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.