નવરાત્રી: 9 દિવસના 9 પ્રસાદ ક્યા છે?

પહેલા દિવસે ગાયના ઘી નો પ્રસાદ અર્પણ કરવાથી રોગોથી મુક્તિ મળશે.

બીજા દિવસે પંચામૃતનો પ્રસાદ અર્પણ કરવાથી ઉંમર વધે છે

ત્રીજા દિવસે દૂધ, ખીર વગેરેથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવાથી દુખથી મુક્તિ મળે છે.

ચોથા દિવસે માલપુઆ અર્પણ કરવાથી બુદ્ઘિનો વિકાસ થાય છે.

પાંચમા દિવસે કેળા અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે.

છઠ્ઠા દિવસે માતાને મધ અર્પણ કરવાથી વ્યક્તિમાં આકર્ષણ વધે છે.

સાતમા દિવસે માતાને ગોળ અર્પણ કરવાથી સંકટોનો નાશ થાય છે.

આઠમા દિવસે માતાને નારિયેળ અર્પણ કરવાથી સંતાન માટે સારૂ રહે છે.

નવમા દિવસે માતાને ખીર અથવા હલવો (સીરો) અર્પણ કરવાથી સુખ-સમૃદ્ઘિ થાય છે.