બદલાતા હવામાનમાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે શરદી થઈ શકે છે

તેના ઈલાજ માટે વિટામિન સી વાળા ખોરાકનું સેવન કરવું જોઈએ

વિટામિન સી થી ભરપૂર આ વસ્તુઓ તમને શરદી અને ઉધરસથી બચાવશ

શરીરમાં એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે પપૈયું

રોજ અડધો કપ બાફેલી બ્રોકોલીનું સેવન કરવાથી શરદી ઉધરસમાં મળે છે રાહત

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે જામફળ

વિટામિન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત અને ચેપથી બચાવે છે નારંગી

કેપ્સીકમનું દૈનિક સેવન 169 ટકા વિટામિન મેળવી શકાય છે

શરદી અને ઉધરસથી પરેશાન લોકો આ ખોરાકને આહારમાં સામેલ કરો