પહેલા ભોજન બનાવવા માટીના વાસણ વપરાતા

હવે રસોડામાં સ્ટીલના વાસણનો ઉપયોગ વધ્યો

હવે રસોડામાં સ્ટીલના વાસણનો ઉપયોગ વધ્યો

સ્ટીલના વાસણમાં ખોરાક રાંધવાથી નુકસાન

સ્ટીલના કણ ખોરાકમાં પ્રવેશી શકે છે

ટ્રાઈગ્લિસરાઈડ્સનું સેવન પેટને કરે છે નુકસાન

નૂડલ્સ, પાસ્તા, મેક્રો જેવી વાનગી સ્ટીલમાં ના બનાવો

સ્ટીલના વાસણ ઓવનમાં મુકવા પણ હાનિકારક