પશુપાલકને
લાખોની કમાણી
જૂનાગઢના હાજણી પીપળીયા ગામના વિજયભાઇ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે.
પોતાની 64 વીઘા જમીનમાં વિજયભાઈએ ખેતીની સાથોસાથ તબેલો પણ કર્યો છે.
આ તબેલામાં વિજયભાઈ પાસે 22 ભેંસ અને ત્રણ ગાય છે.
તેઓની પાસે રહેલી ભેંસની કિંમત 1 લાખ થી 1.50 લાખ સુધીની છે.
ગાય-ભેંસ થકી દરરોજ 60 લીટર દૂધનું ઉત્પાદન થાય છે. આ દૂધ તેઓ ડેરીમાં મોકલે છે.
વિજયભાઈની ગાય-ભેંસના દૂધના ડેરીમાં 7.5 થી લઇને 8.5 સુધીનાં ફેટ આવે છે.
ડેરીમાં તેઓને એક લીટરનો 70 રૂપિયા ભાવ મળે છે. જેથી મહિને 1.30 લાખ રૂપિયાના દૂધની આવક થાય છે.
આ સિવાય દર મહિને દસ કિલો ઘી વેચીને દસ હજાર રૂપિયાની કમાણી પણ કરે છે.
આ ઉપરાંત ખેતીમાં તેઓને વર્ષે 15 લાખની આવક થાય છે. જેમાથી તેઓ આઠ લોકોને રોજગારી આપે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...