પલાળેલા કાજુ ખાવાના ઘણા ફાયદા છે.

સૂકા કાજુ કરતાં ભીના કાજુ વધારે ફાયદાકાર હોય છે. જો તમે રોજ પલાળેલા કાજુ ખાઓ છો તો સ્વાસ્થ્ય સંબંધિત ઘણા બીમારીઓથી બચી શકો છો.

પોષક તત્વોથી ભરપૂર કાજુ રોજ ખાલી પેટ ખાવાથી હૃદયની તંદુરસ્તી વધે છે.

પલાળેલા કાજુમાં Gia Zathin Macular ડિજનરેશનને રોકે છે જે વૃદ્ઘોથી સંબંધિત છે. આનાથી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

પલાળેલા કાજુમાં ખાવાથી પાચન શક્તિ સારી થાય છે અને પલાળેલા કાજુને પચાવા પણ સરળ થાય છે. પેટથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

કાજુમાં હેલ્ધી ફેટ્સ મળે છે અને તેમાં કાર્બ્સનું પ્રમાણ ઓછું હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કાજુ ખાઈ શકે છે, તે ડાયાબિટીસને સંતુલિત કરે છે.

કાજુમાં રહેલ હેલ્ધી ફેટ્સ ત્વચા માટે સારી હોય છે

પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટોના ઉત્તમ Source કાજુ તેલનો ઉપયોગ જો સ્કિન કેરમાં કરવામાં આવે તો આ સારો વિકલ્પ છે.

કાજુ ખાવાથી સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે. રોજ પલાળેલા કાજુ ખાવાથી સ્ટ્રોકથી બચી શકાય છે.