પીએમ નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગ રૂમમાં ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા પહોંચ્યા

પીએમ મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવીને કહ્યું કે આ વખતે ઘણું સારૂં કર્યું છે

પીએમ મોદી રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વાતચીત

પીએમ મોદીએ જસપ્રીત બૂમરાહને મળીને કહ્યું કે તું તો ગુજરાતી બોલતો હોઈશ ને?

પીએમ નરેન્દ્ર મોદી કોચ રાહુલ દ્રવિડ સાથે વાતચીત.

રવિન્દ્ર જાડેજા સાથે પીએન નરેન્દ્ર મોદીની ચર્ચા