આ સ્કીમમાં સામાન્ય લોકોને 6.80 ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ ઑફર કરવામાં આવી રહ્યું છે.
રિકરિંગ ડિપોઝિટ અથવા આરડી મહત્તમ 10 વર્ષના સમય ગાળા માટે ખોલી શકાય છે
જો તમે 1 થી 2 વર્ષથી ઓછા સમયની આરડી માટે સામાન્ય નાગરિકો માટે 7 ટકાનું વ્યાજ મળશે
જો તમે 1 થી 2 વર્ષથી ઓછા સમયની આરડી માટે વરિષ્ઠ નાગરિકો માટે 7.50 ટકાનું વ્યાજ મળશે
2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમયની આરડી માટે સામાન્ય નાગરિક માટે 7 ટકા વ્યાજ મળશે
2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમયની આરડી માટે વરિષ્ઠ નાગરિક માટે 7.50 ટકા વ્યાજ મળશે
3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી મદ્દતની આરડી પર સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7 ટકા વ્યાજ મળશે
5 વર્ષથી 10 વર્ષની વચ્ચેના આરહી પર સામાન્ય નાગરિકોને 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.50 ટકા વ્યાજ મળશે
દર વર્ષે ચક્રવૃધ્દ્રિની રકમ પરનું વ્યાજ પણ વધશે અને તમને 5 વર્ષ પછી 54,957 રૂપિયાનું વ્યાજ મળશે.