આ ફૂલો ડાયાબિટીસને દૂર કરવા માટે છે વરદાન સમાન
કેસૂડાના ફૂલો ખૂબ જ સુંદર હોય છે. આ ફૂલોમાં આરોગ્યનો ખજાનો છુપાયેલો છે
કેસૂડાના ફૂલ, પાન, મૂળ, દાંડી, છાલ તમામ રોગોમાં વપરાય છે.
તેને ફ્લેમ ઑફ ધ ફોરેસ્ટ પણ કહેવામાં આવે છે. આ ફૂલોને આયુર્વેદમાં શક્તિશાળી ઔષદી માનવામાં આવે છે
કેસૂડાના છોડ સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ વરદાન સમાન છે.
ડાયાબિટીસ એક સાયલન્ટ ક્લિર રોગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તે વિશ્વમાં એક મોટા ખતરા તરીકે સામે આવ્યું છે.
ચિંતાજનક વાત એ છે કે, આ રોગનો કોઈ ઉપાય નથી. ડાયાબિટીસના દર્દીઓને દવાઓ પર આધાર રાખવો પડે છે
તમે આયુર્વેદિક દવાઓથી ઘણી હદ સુધી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકો છો.
આ ફૂલોમાં ગ્લુકોસાઈડ, બ્યુટ્રીન, આઈસોબ્યુટ્રીન જોવા રાસાયણિક તત્વો હોય છે.
આ માટે પાઉડરને 2 કપ પાણીમાં ઉકાળો. ત્યાર બાદ ફૂલોને સાફ કરીને તેમાં ઉમેરો. આ પાણીને આખી રાત રાખો