Off-white Section Separator
ફોનને 100 ટકા ચાર
્જ કેમ ન કરવો જોઈએ? જાણો કારણ
Off-white Section Separator
હાલમાં સ્માર્ટ ફોનનો યુઝ એટલો વધ્યો છે કે બેટર
ી જલ્દી થઈ જાય છે ડાઉન
Off-white Section Separator
આખો દિવસ કામ કરવા લોકો 100 ટકા બેટરી ચાર્જ કરે છે, જો કે તે ખૂબ જ જો
ખમી
Off-white Section Separator
આખી રાત ફોનને ચાર્જિંગમાં લગાવવુ પણ ખૂબ જ જોખમી
Off-white Section Separator
સ્માર્ટ ફોનની બેટરી લીથિયમ આયનથી બની હોય છે, 30
થી 50 ટકા ચાર્જિંગમાં જ કરે છે સારૂ કામ
Off-white Section Separator
આ જ બેટરીને 100 ટકા ચાર્જ કરતા તેના પર્ફોર્મન્સ પર પડે છે ખરાબ અસર
Off-white Section Separator
રાતે ફોન ચાર્જિંગ પર મુકી રાખવાથી બેટરી ખરાબ થાય છે અને ઓવર ચાર્જિ
ંગથી બ્લાસ્ટ થઈ શકે છે
સ્માર્ટ ફોન પથારીમાં મુકીને પણ ચાર્જ ન કરવો, ફોન ગરમ થવાથી પથારી આગ પકડી શકે છે
સ્માર્ટ ફોન પથારીમાં મુકીને પણ ચાર્જ ન કરવો, ફોન ગરમ થવાથી પથારી આગ પકડી શકે છે