આ ઝાડના ફૂલ અને પાંદડા તમને ડોક્ટરથી દૂર રાખશે, જાણો કેવી રીતે કામ કરે છે.

ગુલમોહરનો છોડ તમારા સ્વાસ્થય માટે ઘણો ફાયદાકારક છે

આયુર્વેદમાં ગુલમોહરના ફૂલને ખુબ મહત્વપૂર્ણ દવા માનવામાં આવે છે.

આયુર્વેદિક દવાઓ બનાવા માટે ગુલમોહરની ફૂલની ડાળી, પાંદડા અને ફળનો ઉપયોગ કરવામાં આવે છે.

અહીં ગુલમોહરના છોડના વિશે વિસ્તૃતથી જણાવામાં આવ્યુ છે.

ગુલમહોરના ફૂલોમાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિમેલેરિયલ અને ઘા મટાડનારા ઔષધીય ગુણો જોવા મળે છે.

ગુલમહોરના પાંદડામાં Anti Diarrhea અને એંટી ડાયબિટિક ગુણો હોય છે.

તેની છાલમાં લોહીના પ્રવાહ વધારવાના ગુણ અને સોજાથી સંબંધિત સમસ્યાઓને સમાપ્ત કરવાના ગુણ હોય છે.

ગુલમોહરના ઝાડમાં ફૂલ એપ્રિલ અને મે મહિનામાં આવે છે.