દિવાળી પર આ વિધિથી સ્થાપિત કરો લક્ષ્મી-ગણેશ યંત્ર, થશે લાભ

દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા પરત ફર્યા હતા.

આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે  

MORE  NEWS...

વેપારના દાતા બુધ કરશે રાશિ પરિવર્તન, આ જાતકોનું વધશે બેન્ક બેલેન્સ; ચમકશે કરિયર

દિવાળી પર આ રાશિઓ પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી, ખુલી જશે ભાગ્યના બધા દરવાજા

એક વર્ષ બાદ શુક્ર બનાવી રહ્યો 'નીચભંગ રાજયોગ', આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

દિવાળી પર ઘરમાં લક્ષ્મી યંત્ર સ્થાપિત કરવાથી તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજીની કૃપા બનેલી રહેશે.

સાથે જ ઘરમાં ક્યારે પણ ધન-ધાન્યની કમી આવતી નથી

આ યંત્રને ઘરમાં સ્થાપિત કરવાથી આર્થિક સંકટોથી છુટકારો મળી શકે છે.

તો ચાલો જાણીએ લક્ષ્મી-ગણેશ યંત્રને સ્થાપિત કરવાની વિધિ

ગણેશ લક્ષ્મી યંત્રને હંમેશા શુભ મુહૂર્તમાં સ્થાપિત કરવું જોઈએ

શ્રી યંત્ર તમે કોઈ ધાતુનું લઇ શકો છો, જેવા કે, સોનુ, ચાંદી અથવા તાંબુ

સ્થાપના પછી શ્રી યંત્રની પૂજા જે રીતે દેવી દેવતાઓની પૂજા કરીએ છે એ જ રીતે કરવી જોઈએ

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)