આ ધંધામાં ફટાફટ થઈ જશે કમાણી.

આ ધંધામાં ફટાફટ થઈ જશે કમાણી.

તગડી કમાણી કરવી હોય તો બિઝનેસને જ એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

તેવામાં તમારા માટે એક શાનદાર બિઝનેસ આઇડિયા લઈ આવ્યા છીએ જેમાં ધોમ કમાણી છે.

આમાં તમારે ફક્ત 4-5 કલાક જેટલો જ સમય આપવો પડશે. અમે વાત કરી રહ્યા છે સૂપ બનાવવાના બિઝનેસ વિશે.

MORE  NEWS...

3 વર્ષમાં 3200 ટકા રિટર્ન અને શાનદાર ત્રિમાસિક પરિણામ, લોટરીનો જેકપોટ છે સુરતની આ ગ્રીન એનર્જી કંપનીના શેર

ભાઈ કમાણી શેમાં વધારે થાય? FDમાં કે પછી સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં

બાપ-દાદા રુપિયાવાળા નહોતા પણ આ ભાઈએ એક નિયમ પાળ્યો અને બની ગયા કરોડપતિ, હવે જણાવ્યું સિક્રેટ

શિયાળાની ઋતુ આવી રહી છે ત્યારે લોકો સૂપને વધુ પસંદ કરે છે

કુકિંગનો શોખ હોય તો એક યુનિક નામ સાથે તમે સૂપ માટેની દુકાન ખોલી શકો છો.

જ્યાં ભીડ હોય તેવી જગ્યાએ આ શોપ ખોલવી જોઈએ. આવી શોપનું ભાડું વધારે હોઈ શકે છે પરંતુ કમાણી પણ વધુ થાય છે.

સૂપના બિઝનેસ માટે લોકોના ટેસ્ટનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ ધ્યાન આપો કે લોકો કેવો ટેસ્ટ પસંદ કરે છે.

આ ઉપરાંત ખર્ચ અને કમાણીનું ગણિત પણ બરાબર રીતે સમજી લેવું જોઈએ. શરુઆતમાં તમે કમાણીનું માર્જિન ઓછું રાખી શકો છો.

આરોગ્યની દ્રષ્ટીએ પણ સૂપ ખૂબ જ ફાયદાકારક હોવાથી આ બાબત તમને બિઝનેસ વધારવામાં મદદરુપ થઈ શકે છે.

બજારમાં ઘણા પેકેટ સૂપ મળે છે જોકે આરોગ્યની દ્રષ્ટીએ તેમાં કોઈ ન્યૂટ્રિશન હોતાં નથી.

બિઝનેસનું ગણિત સમજીએ, જો એક સૂપ તૈયાર કરવામાં તમને 10-15 રુપિયા ખર્ચ આવે છે તો તમે તેને 40-45 રુપિયામાં વેચી શકો છો.

આ રીતે આ બિઝનેસમાં તમારાં ખર્ચની સામે કમાણી લગભગ ડબલથી પણ વધારે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.

MORE  NEWS...

'આ શેર ખરીદી લો કમાણી થશે' કહેવાવાળાનું જ નીકળ્યું દેવાળું, બજારમાંથી બેન થયા 3 ગુરુ ઘંટાલ; 17 કરોડનો દંડ પણ થયો

ગુજરાતના ખેડૂતો માટે મોટા ફાયદાની વાત! માત્ર બે સિંચાઈમાં પાકી જશે આ ઘઉં

આ તો તમારી ગેમ થઈ ગઈ ભાઈ! રોકેટની જેમ ઉછળતો શેર ખરીદ્યો કે તરત ધડામ કરતો તૂટ્યો, સમજી લો કઈ રીતે