ઘરે લગાવો આ છોડ, ડાયાબિટીસ થઈ જશે દૂર!

ઇન્સ્યુલિનનો છોડ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે.

તે બીપી, આંખો, સુગર, આંતરડા અને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.

તેના પાંદડામાં પ્રોટીન, ફ્લેવોનોઈડ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, કાર્બોલિક એસિડ મળી આવે છે.

MORE  NEWS...

શું હસ્તાક્ષરથી ભવિષ્ય જાણી શકાય? આ મહિલાએ 1.30 લાખ લોકોનું ભવિષ્ય જોયું

100 પેટીમાંથી વર્ષે અધધધ મધનું ઉત્પાદન, લાખોની કમાણી

આટલી મોંઘી હોટલ! એક રાતનું ભાડું ભરવા તો લોન લેવી પડે

આ છોડ બ્લડ શુગર ઘટાડવામાં મદદરૂપ થાય છે.

જેના કારણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લગાવાની જરૂર પડશે નહી.

તેના પાંદડા હળવા, પહોળા અને લીલા રંગના હોય છે.

તેના પર નાના લાલ રંગના ફૂલો દેખાય છે.

ઇન્સ્યુલિન પ્લાન્ટનું વર્ષમાં કોઈપણ સમયે વાવેતર કરી શકાય છે.

વરસાદની મોસમમાં તેને રોપવું સૌથી સરળ છે.

MORE  NEWS...

ફટાકડામાં ભાવ વધારો પણ અહીં તમને સસ્તા મળશે

સવારે પેટ સાફ નથી થતું? તો ઘરે આ લાડુ બનાવી ખાવાની શરૂઆત કરો, આ રહી રેસિપિ

તમારા આંગણમાં રહેલા આ છોડના 10-12 પાન ચાવો; અનેક બીમારીમાં રાહત

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.