ડાયાબિટીસમાં કેળા ખવાય? સુગરના દર્દીઓ જાણી લે જવાબ

સુગરના દર્દીઓ વધારે પડતાં મીઠા ફળ ખાવાનું ટાળે છે.

વધારે ગળ્યું ખાવાથી બ્લડ સુગર વધવાનું જોખમ રહે છે. 

તેવામાં ડાયાબિટીસના દર્દી કેળા ખાવાનું પણ ટાળે છે

MORE  NEWS...

ખાંસીમાં કફ સિરપ કરતાં વધુ અસરદાર છે  આ ઔષધિ, બધો કફ બહાર નીકળી જશે

સાંધાનો દુખાવા જડમૂળથી ગાયબ થઇ જશે, સવારે ચાવી જાવ આ હર્બલ પાન

Recipe: ખાસ મસાલા સાથે 10 મિનિટમાં બનાવો શાહી ભીંડી, ઘરે જ મળશે હોટલ જેવો સ્વાદ

હવે સવાલ એ છે કે શું શુગર પેશન્ટ કેળા ખાઇ શકે છે?

ડાયેટિશિયન કામિની સિંહા પાસેથી હકકીત જાણીએ.हैं.

ડાયાબિટીસના દર્દીઓ માટે કેળા ખાવા સુરક્ષિત છે.

આ મીઠુ ફળ ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે

શુગર પેશન્ટ દિવસમાં એક કેળું ખાઇ શકે છે. 

શુગર લેવલ ખતરનાક લેવલ પર હોય તો કેળા ખાવાનું ટાળો.

MORE  NEWS...

આ 5 સુપર ફૂડ્સ ખાવા લાગો, ઘડપણ સુધી હાડકામાં લોખંડ જેવી તાકાત રહેશે

Hair Care: દૂધ નહીં આ સફેદ ડ્રિંકથી કરો હેર વોશ, નહીં ખરે એકપણ વાળ

પૂજાના સૂકાયેલા ફૂલ ફેંકતા નહીં, ઘરે જ બનાવો માર્કેટ કરતાં પણ સારી અગરબત્તી