ચેક કરો એનરોલમેન્ટ સ્ટેટસ- તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિના જ આધારનું એનરોલમેન્ટ ચેક કરવાની સાથે, સરનામું અને અન્ય અપડેટ કરાવી શકો છો.
એપોઈનમેન્ટ બુકિંગ- આધાર કાર્ડનું એનરોલમેન્ટમાં અપડેટ માટે બુકિંગ કરવા માટે મોબાઈલ નંબરની કોઈ જ જરૂર નથી.
આધારની વેલિડિટી- આધારમાં નોંધાયેલા સરનામાની વિગતો ચેક કરવા માટે તમારે આધાર રજિસ્ટર મોબાઈલ નંબરની જરૂરત નથી.
ફરિયાદ નોંધણીં- જો તમારે આધાર કાર્ડ સાથે સંબંધિત કોઈપણ ફરિયાદ છે, તો તમે UIDAIની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે પણ મોબાઈલ નંબરની જરૂર નથી.
MORE
NEWS...
6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન
Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?
નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.