શિંગોડાને કેમ કહેવાય છે પાવરહાઉસ? ખાવાથી થશે અનેક ફાયદા

Low Calorie and Highly Nutritious

શિંગોડામાં વિટામીન એ, વિટામીન સી, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ જેવા અનેક તત્વો હોય છે જે સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓને દૂર કરે છે. 

Helps to Lose Weight

શિંગોડા ખાવાથી પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે. શિંગોડા ખાવાથી પાચન તંત્ર સારું થાય છે. આ સાથે જ કબજીયાત, અપચા જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. બેલી ફેટ પણ ઓછી કરવામાં મદદ કરે છે.

MORE  NEWS...

ઘરમાં રહેલી આ પાંચ વસ્તુથી મફતમાં મટી જશે એસિડિટી, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

વાયુ પ્રદૂષણ બની શકે છે સ્તન કેન્સરનું કારણ

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Reduces Risk of Cancer

શિંગોડામાં હાજર એન્ટીઓક્સિડેન્ટ કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ ઘટાડી શકે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે એન્ટીઓકિસડન્ટ કેન્સરગ્રસ્ત કોષોના વિકાસને નોંધપાત્ર રીતે ધીમું કરી શકે છે

Makes Digestion Easy

શિંગોડા ખાવાથી પાચન તંત્ર સારું થાય છે. આ સાથે જ કબજીયાત, અપચા જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. 

Keeps Blood Pressure at Bay

શિંગોડામાં રહેલું પોટેશિયમ સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકે છે, જે બંને હૃદય સંબંધિત રોગો સાથે સંકળાયેલા છે.

MORE  NEWS...

હરસ-મસા અને કબજીયાત જેવી બીમારીમાં રાહત આપશે આ કાચું ફળ

બાળકને વારંવાર થઇ થાય છે શરદી-ખાંસી? તો આ નુસ્ખાથી દવા વગર થઇ જશે રાહત

પેટની ગમે તેવી બીમારીને એક ઝાટકે દૂર કરી દેશે આ છોડ, ટચ કરશો તો શરમાઈ જશે