ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે આ જગ્યાઓ

ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે આ જગ્યાઓ

આવો જાણીએ ક્યાંછે ભારતમાં મિની સ્વિટ્ઝરલેન્ડ?

ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવાતી આ જગ્યાઓ લીલા ઘાસના મેદાનો, ઘેઘૂર જંગલો અને લખલૂટ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે.

Khajjiar, Himachal Pradesh

ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં સ્થિત ઔલી એક ટોપ સ્કીઇંગ ડેસ્ટિનેશન છે. જે શિયાળા દરમિયાન સ્કીઇંગ સ્વર્ગમાં બદલાઈ જાય છે.

Auli, Uttarakhand

MORE  NEWS...

બજારમાં મંદીના સપાટા વચ્ચે પણ 56ની છાતીએ ઉભો છે આ બેંકિંગ સ્ટોક

130 રુપિયાનો સરકારી કંપનીનો શેર લાખોપતિ બનાવવા તૈયાર, 6 મહિનામાં 40 રુપિયા ઉછળ્યો

આ છે ક્યારેય મંદી ન આવે તેવો ધંધો! એક નાનકડું મશીન લઈ લો અને બસ છાપવા મંડી પડો રુપિયા

આ વધુ એક સુંદર જગ્યા છે જે વાઈબ્રન્ટ અલ્પાઈન ફૂલો, બરફાચ્છાદિત પર્વતો અને ગરમ ઝરણા માટે પ્રસિદ્ધ છે.

Yumthang Valley, Sikkim

ઉત્તરાખંડમાં કૌસાની એક Picturesque હિલ સ્ટેશન છે. જે નંદા દેવી અને અન્ય હિમાલયન પર્વતોની નયનરમ્ય વ્યૂ દર્શાવે છે.

Kausani, Uttarakhand

હિમાચલ પ્રદેશમાં બરોટ વેલી લીલાછમ પહાડો અને ઉંચા દેવદારના વૃક્ષો સાથે સ્વિટ્ઝરલેન્ડ જેવો વ્યુ દર્શાવે છે.

Barot Valley, Himachal Pradesh

પૂર્વોત્તરની માથના મણિમુકુટ સમાન મણિપુર, પોતાના સુંદરતા, વિદેશી વન્યજીવન સાથે ભારતમાં જ સ્વિટ્ઝરલેન્ડ જેવી સુંદરતા રિફ્લેક્ટ કરે છે.

Manipur

ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર તો પોતાની સુંદરતા માટે જાણીતું જ છે.

Kashmir

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલું આ હિલસ્ટેશન એક સિક્રેટ ડેસ્ટિનેશન ચે. જે પંચાલૂલીના શિખરો અને ગ્લેશિયરનો મનમોહક વ્યૂ દર્શાવે છે.

Munsiyari, Uttarakhand

આ ભારતના સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્થાનોમાંથી એક છે અહીં આખું વર્ષ સુખદ અને આનંદદાયક વાતાવરણ રહે છે. અહીંનો અનુભવ ભૂલી ન શકાય તેવો છે.

Coorg

MORE  NEWS...

ક્યાંક તમારા ચોખામાં પણ પ્લાસ્ટિકની ભેળસેળ નથીને? આ 5 રીતે ઘરબેઠાં ખબર પડી જશે

સસ્તા ભાવમાં ગોલ્ડ જ્વેલરી અને તે પણ પાછી બ્રાન્ડેડ, પત્ની, બહેન-માતા બધા જ ખુશ ખુશ થઈ જશે

કરોડપતિ વ્યક્તિએ ઉપાડ્યા 5.69 કરોડ અને બેંક સ્ટાફને કહ્યું- મશીન નહીં હાથેથી ગણીને આપો નોટ