ટાટાની કાર્સ ટેંક જેવી મજૂબત કેમ હોય છે?

ટાટા મોટર્સ દેશમાં સૌથી સુરક્ષિત કાર્સ બનાવવા માટે જાણીતું છે.

કંપનીની Nexon અને Safari SUV 5-સ્ટાર સુરક્ષા રેટિંગ સાથે આવે છે.

કાર મજબૂત જ બને માટે કંપની અનેક પ્રકારના માનક ધરાવે છે.

MORE  NEWS...

3 વર્ષમાં 3200 ટકા રિટર્ન અને શાનદાર ત્રિમાસિક પરિણામ, લોટરીનો જેકપોટ છે સુરતની આ ગ્રીન એનર્જી કંપનીના શેર

ભાઈ કમાણી શેમાં વધારે થાય? FDમાં કે પછી સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં

બાપ-દાદા રુપિયાવાળા નહોતા પણ આ ભાઈએ એક નિયમ પાળ્યો અને બની ગયા કરોડપતિ, હવે જણાવ્યું સિક્રેટ

જેમાં કાર બનાવવ લેવામાં આવતાં સ્ટીલથી લઈને પ્રોડક્શન સુધીના તમામ તબક્કા સામેલ છે.

ટાટાની દરેક કાર માટે ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાનું સ્ટીલ ઉપયોગમાં લેવામાં આવે છે.

કારને સુરક્ષિત કરવામાં પ્લેટફોર્મ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

કંપની આલ્ફા અને ઓમેગા પ્લેટફોર્મ પર પોતાની કાર બનાવે છે.

જ્યારે નવી કાર્સમાં ઈમ્પેક્ટ ડિઝાઈન 2.0નો ઉપયોગ કરવામાં આવે છે.

સફારી અને હેરિયર લેન્ડ રોવરના મજબૂત પ્લેટફોર્મ પર આધારિત છે.

MORE  NEWS...

'આ શેર ખરીદી લો કમાણી થશે' કહેવાવાળાનું જ નીકળ્યું દેવાળું, બજારમાંથી બેન થયા 3 ગુરુ ઘંટાલ; 17 કરોડનો દંડ પણ થયો

ગુજરાતના ખેડૂતો માટે મોટા ફાયદાની વાત! માત્ર બે સિંચાઈમાં પાકી જશે આ ઘઉં

આ તો તમારી ગેમ થઈ ગઈ ભાઈ! રોકેટની જેમ ઉછળતો શેર ખરીદ્યો કે તરત ધડામ કરતો તૂટ્યો, સમજી લો કઈ રીતે