ફ્રિજમાં રાખીએ તો પણ દારૂ જામતો કેમ નથી? નહીં જાણતા હોય કારણ

લિક્વિડનું જામવુ અલગ-અલગ પરિબળો પર આધારિત હોય છે. 

દારૂમાં કેટલાંક એવા ઓગ્રેનિક મોલીક્યૂલ હોય છે.

આ મોલીક્યૂલના કારણે દારૂ જામતો નથી. 

MORE  NEWS...

પાણીની ટાંકી સાફ કરવામાં મહેનત નહીં લાગે, આ ટ્રિકથી ચમકી જશે ખૂણેખૂણો

ગુણોનો ખજાનો છે આ નાના અમથા કાળા બીજ, ખાંસી અને કફ માટે છે રામબાણ

પેટની ચરબી ઓગાળી દેશે આ રંગનું શીંઘોડું, હાથ-પગ પણ પાતળા દેખાશે

લિક્વિડનું જામવુ તેના હિમાંક પર આધારિત હોય છે. 

દરેક પદાર્થનો હિમાંક અલગ-અલગ હોય છે. 

હિમાંક તે તાપમાન હોય છે, જેના પર કોઇ પદાર્થ જામવા લાગે છે.

જેમ કે પાણી 0 ડિગ્રી સેંટીગ્રેડ પર જામવા લાગે છે. 

દારૂનો હિમાંક -114 ડિગ્રી સેંટીગ્રેડ હોય છે. 

દારૂ -114 ડિગ્રી સેંટીગ્રેડથી પણ ઓછા તાપમાને જામે છે.

ફ્રિજનું તાપમાન એટલું ઓછુ નથી હોતુ કે દારૂને જમાવી શકે.

MORE  NEWS...

ખાંસીમાં કફ સિરપ કરતાં વધુ અસરદાર છે  આ ઔષધિ, બધો કફ બહાર નીકળી જશે

સાંધાનો દુખાવા જડમૂળથી ગાયબ થઇ જશે, સવારે ચાવી જાવ આ હર્બલ પાન

Recipe: ખાસ મસાલા સાથે 10 મિનિટમાં બનાવો શાહી ભીંડી, ઘરે જ મળશે હોટલ જેવો સ્વાદ