શ્રીમતીને અંગ્રેજીમાં કેમ કહેવાય છે Mrs.  શું છે તેનું ફુલ ફોર્મ?

White Scribbled Underline
Medium Brush Stroke

સજજ્ન પુરુષ માટે Mr. નો પ્રયોગ કરવામાં આવે છે.

Medium Brush Stroke

મિસ્ટરના સ્ત્રીલિંગના રુપે મહિલાઓને મિસેઝ કહેવામાં આવે છે.

Medium Brush Stroke

અંગ્રેજીમાં તેને Mrs. લખવામાં આવે છે.

Medium Brush Stroke

પ્રશ્ન એ છે કે આ શબ્દનું ફુલ ફોર્મ શું છે?

MORE  NEWS...

શું કોલ્ડ ડ્રિંક અને પાણી ઠંડુ કરવા દુકાનદાર MRP કરતાં વધારે પૈસા વસુલે છે?

કયા જાનવરના દૂધમાં હોય છે આલ્કોહોલ? પીતા જ ચઢવા લાગે છે નશો

મોતના કૂવાથી પણ ખતરનાક છે આ રસ્તો, જોતા જ આવી જશે ચક્કર!

Medium Brush Stroke

ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ ડિક્શનરીમાં પત્ની માટે મિસેઝ શબ્દ છે.

Medium Brush Stroke

આ શબ્દના ટૂંકા સ્વરૂપ તરીકે અંગ્રેજીમાં Mrs લખવામાં આવે છે.

Medium Brush Stroke

Mrs. નું ફુલ ફોર્મ ઘણાં લોકો Mistress સમજે છે. 

Medium Brush Stroke

Mistress અને Missus શબ્દો વચ્ચે જમીન-આકાશનો તફાવત છે.

Medium Brush Stroke

એવામાં લખવામાં ભલે Mrs. છે. પરંતુ તેનું ફુલ ફોર્મ Missus જ છે.

MORE  NEWS...

10 સેકન્ડ ચેલેન્જ!  આ સવાલનો આપો જવાબ

ઘઉં સાફ કરવાનો દેશી જુગાડ, ટેબલ અને કુલરથી બનાવ્યો શાનદાર મશીન

ગેસ સિલિન્ડર પર લખેલી આ તારીખ ખાસ ચેક કરી લેજો