'જ્યારે તે તેની પુત્રી સાથે જ...' પાક. ક્રિકેટરે આફ્રિદી પર લગાવ્યા ગંભીર આરોપ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ બોલર દાનિશ કનેરિયા આ દિવસોમાં ચર્ચામાં છે.

તેણે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

કનેરિયાએ કહ્યું હતું કે આફ્રિદીએ એક વખત તેની પુત્રીને આરતી કરતા જોઈને ટીવી તોડી નાખ્યું હતું.

આફ્રિદી આ વાત એક વીડિયોમાં કહી રહ્યો છે, જેને દાનીશે શેર કર્યો છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

કનેરિયાએ લખ્યું છે કે જ્યારે તે તેની પુત્રી સાથે આવું કરી શકે છે તો મારી સાથે શું થયું હશે.

દાનિશ કનેરિયાએ અગાઉ પણ ધર્મ પરિવર્તનના દબાણનાં આરોપો લગાવ્યા હતા.

તેણે કહ્યું હતું કે મને ઘણી વખત ધર્મ પરિવર્તન માટે કહેવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે દાનિશ કનેરિયા પાકિસ્તાનના પૂર્વ હિન્દુ ક્રિકેટર છે.

તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250 થી વધુ વિકેટ લીધી છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ