શું કોઈ પક્ષી વિમાન કરતાં પણ ઊંચે ઉડી શકે?

વાદળોમાં મુસાફરી કરવા માટે સક્ષમ છે પક્ષી.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

પહાડી ગીધની ઉડાન તમને આશ્ચર્યચકિત કરી દેશે.

37 હજાર ફૂટની ઊંચાઈએ ઉડવાનો વર્લ્ડ રેકોર્ડ છે.

કોમર્શિયલ એરોપ્લેન 33 થી 42 હજાર ફૂટની ઊંચાઈએ ઉડે છે.

મધ્ય આફ્રિકામાં જોવા મળતું આ પક્ષી હવાઈ જહાજ જેટલું ઊંચે ઉડે છે

1973માં, એક વિમાન ઉડાન દરમિયાન આ પહાડી ગીધ સાથે અથડાયું હતું.

ગીધને કંઈ થયું નહીં, પરંતુ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.

પર્સિયન ક્રેન 33000 ફૂટની ઊંચાઈ સુધી પણ ઉડી શકે છે.

તિબેટના કાગડા પણ આકાશમાં 16-20 હજાર ફૂટ સુધી ઉડી શકે છે.