સચિનનો ખરાબ રેકોર્ડ પણ તોડી નાખશે વિરાટ? કેટલી વખત ઝીરો પર થયા આઉટ ?

વિરાટ કોહલીએ વર્લ્ડ કપના ઈતિહાસમાં ઝીરો પર આઉટ થયા વિના 56 ઈનિંગ્સ રમવાનો સિલસિલો અટકાવી દીધો છે

વિરાટ કોહલી લખનૌમાં 2023 ODI WC મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 9 બોલમાં શૂન્ય પર આઉટ થયો હતો.

આ 16મી વખત છે જ્યારે તે વનડેમાં સાવ સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે

વિરાટ કોહલી, રોહિત શર્મા અને સૌરવ ગાંગુલી ત્રણેયનાં 16 ODI ડક્સ (0) છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

વિરાટ કોહલી અત્યાર સુધી તેની ટેસ્ટ કારકિર્દીમાં 14 વખત 0 પર આઉટ થયો છે

વિરાટ કોહલી ટી20માં ચાર વખત સ્કોર કર્યા વિના આઉટ થયો હતો

સચિન તેંડુલકરે 452 ઇનિંગ્સમાં 20 વનડેમાં ભારત માટે સૌથી વધુ ડક્સ એટલે કે ઝીરો સ્કોર નોંધાવ્યા છે.

જવાગલ શ્રીનાથ 19 સાથે બીજા ક્રમે છે જ્યારે અનિલ કુંબલે અને યુવરાજ સિંહ 18-18 સાથે બીજા ક્રમે છે

સનથ જયસૂર્યાએ ઓડીઆઈમાં રેકોર્ડ 34 ડક્સ કર્યા - જે ઈતિહાસમાં સૌથી વધુ છે. 

શાહિદ આફ્રિદી 30 વખત શૂન્યનાં સ્કોર સાથે બીજા ક્રમે અને વસીમ અકરમ અને મહેલા જયવર્દને ત્રીજા ક્રમે (દરેક 28) છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ