1 શેરના બદલામાં 6 બોનસ શેર આપશે આ કંપની

બોનસ શેરની શોધમાં રહેતા રોકાણકારો માટે મોટું અપડેટ છે.

પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મ લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.

કંપનીએ 1 શેર પર 6 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. બોનસ શેર વહેંચનારી આ કંપનીનો શેર પણ સસ્તા ભાવે મળે છે.

MORE  NEWS...

1 શેરના બદલામાં 6 બોનસ શેર આપશે આ કંપની, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?

માત્ર 4-5 કલાકનું કામ, રોજની 5000 રૂપિયાની કમાણી; આ બિઝનેસમાં એકલા હાથે ધનના ઢગલાં થઈ જશે

ઘટતા-ઘટતા 400 રૂપિયાથી સીધો રૂ.16 પર આવી ગયો શેર, એક્સપર્ટે કહ્યું- દૂર રહજો; હજુ પણ 12% ઘટશે

શુક્રવારે 5 ટકાના અપર સર્કિટની સાથે પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મ લિમિટેડના શેર 240.80 રૂપિયાના સ્તર પર પહોંચીને બંધ થયા હતા.

28 ઓક્ટોબર 2023ના રોજ કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેર પર 6 બોનસ શેર આપવામાં આવશે. 

જો કે, પૂજા એન્ટરટેઈનમેન્ટ એન્ડ ફિલ્મ લિમિટેડ તરફછી હજુ સુધી બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. 

જાણકારી અનુસાર, કંપનીએ હજુ સુધી આ પહેલા કોઈ બોનસ શેર કે ડિવિડન્ડ આપ્યુ નથી.ગત, 6 મહિના પહેલા આ શેરને ખરીદીને હોલ્ડ કરનારા રોકાણકારોને હજુ સુધી 50 ટકાનો ફાયદો મળી ચૂક્યો છે. 

MORE  NEWS...

લખપતિ બનવું હોય તો આ બિઝનેસ જ કરાય,મહિને આરામથી 1 લાખ છાપી મારશો

3-3 બ્રોકરેજ હાઉસની ખાતરી, અફલાતૂન બનશે આ 5 શેર; ઘટતા બજારમાં 48% કમાણી કરાવશે

Credit Scoreને લઈને RBIએ બહાર પાડ્યા નવા નિયમ, લોન લેતા પહેલા જાણી લેજો; ફાયદામાં રહેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.