રાહુ કેતુનું રાશિ પરિવર્તન, આ રાશિઓ માટે ભારે રહેશે સપ્તાહ

આ સપ્તાહ ઘણી રાશિઓ માટે સકારાત્મક રહેવાનો છે.

ઘણી રાશિના જાતકો માટે નકારાત્મક રહેવાનો છે.

આ સપ્તાહમાં બે મોટા ક્રૂર ગ્રહએ રાશિ પરિવર્તન કર્યું છે.

MORE  NEWS...

ઘરની આ દિશામાં ક્યારેય ન લગાવો એલોવેરા પ્લાન્ટ, ઘર-ગૃહસ્તી થઇ જશે બરબાદ

રાહુએ કર્યું ગોચર, ખતમ થયો અશુભ ચાંડાલ યોગ; આ રાશિઓના 'અચ્છે દિન' શરુ

રાહુ કેતુનો પ્રભાવ ઘણી રાશિઓ પર આ સપ્તાહમાં ઘણી નકારાત્મકતા રહેવાની છે.

સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ નકારાત્મક રહેવાનું છે.

 નોકરિયાત લોકો માટે થોડું સતર્ક રહેવાની જરૂરત છે.

કુંભ રાશિના જાતકો માટે પણ આ સંપતઃ નકારાત્મક રહેવાનું છે.

નકારાત્મક શક્તિઓ તમારા પર હાવી થવાની કોશિશ કરશે પરંતુ પોતાને પોઝિટિવ રાખવાનો પ્રયાસ કરો.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

ઘરની આ દિશામાં ક્યારેય ન લગાવો એલોવેરા પ્લાન્ટ, ઘર-ગૃહસ્તી થઇ જશે બરબાદ

રાહુએ કર્યું ગોચર, ખતમ થયો અશુભ ચાંડાલ યોગ; આ રાશિઓના 'અચ્છે દિન' શરુ