ગરીબોનું સફરજન કહેવાય છે આ ફળ, એક જ વાર ખાવાથી મળશે ગજબ સ્ફૂર્તિ

Chat Box

દરેક પ્રકારના ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. 

Chat Box

સફરજન, સંતરાના, દ્રાક્ષથી લઇને દરેક ફળમાં કોઇને કોઇ ગુણ હોય છે. જે શરીરને ભરપૂર પોષણ આપે છે. 

Chat Box

હેલ્ધી ફળની વાત આવે ત્યાં સફરજનનું નામ જરૂર આવે. કહેવામાં આવે છે કે, સફરજનનું સેવન કરીએ તો ક્યારેય બીમાર નથી પડાતું.

MORE  NEWS...

ચેતજો! શરીરની નસ-નસ તોડી નાંખશે આ વસ્તુની ઉણપ, લોહી બનવા લાગશે પાણી

ડિનરમાં બનાવો ચટાકેદાર રીંગણ-બટાકાનું શાક, મટર પનીર પણ ભૂલી જશો

ધનતેરસ પર બનાવો મોતીચુરના લાડુ, હલવાઇ પણ નહીં જણાવે આ ટ્રિક

Chat Box

સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે સારુ છે પરંતુ તેની કિંમત વધુ હોવાના કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતો નથી.

Chat Box

તેવામાં જો તમે પણ મોંઘા સફરજન ન ખરીદી શકતાં હોય તો આ ગરીબોનું સફરજન ખાઇ શકો છો. 

Chat Box

તેમાં સફરજન જેવા જ ગુણ હોય છે અને તેની કિંમત પણ ઓછી હોય છે. 

Chat Box

લીલા સફરજન એટલે કે ગ્રીન એપ્પલને ગરીબોનું સફરજન કહેવામાં આવે છે.

Chat Box

ગ્રીન એપ્પલ ઉપરાંત જામફળની પણ ઘણી જગ્યાએ સફરજન સાથે તુલના થાય છે. 

Chat Box

ગરીબોનું સફરજન પણ પોષણથી ભરપૂર હોય છે, તેમાં ફાઇબર, કેલ્શિયમ, વિટામિન એ અને સી વગેરે ભરપૂર હોય છે.

Chat Box

ફાઇબર અને એન્ટીઓક્સિડેંટ્સથી ભરપૂર હોવાના કારણે આ ફળ વેટલોસમાં મદદરૂપ છે.

Chat Box

આ સિવાય તે આંખોની રોશની વધારવામાં, બ્લડ ક્લોટિંગ, સ્કિનની બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ છે. 

Chat Box

અલ્ઝાઇમર, ફેફસાની બીમારી, ટાઇપ 2 ડાયાબિટીસ, અસ્થમા, કિડની, પાચનની સમસ્યામાં પણ આ ફળ ગુણકારી છે. 

MORE  NEWS...

કબજિયાતનો રામબાણ ઇલાજ છે આ દેશી ચૂર્ણ, એક જ રાતમાં પેટ સાફ થઇ જશે

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ, શુગરને ચૂસીને કાઢશે બહાર

ટેસડો પડી જાય એવા ક્રિસ્પી ભજીયા ઘરે બનાવો, બધા વખાણશે એવો છે ટેસ્ટ