આજથી ખાવ આ ખાસ રોટલી, ડાયાબિટીસ નેચરલી કંટ્રોલ થશે

આ 3 પ્રકારની રોટલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે.

રાગીના લોટની રોટલી ફાઇબરથી ભરપૂર અનાજ છે

Ragi Flour

રાગીની રોટલી લોહીમાં ગ્લુકોઝની માત્રામાં વધારો કરતી નથી. અઠવાડિયામાં બે-ત્રણ દિવસ રાગીની રોટલી ખાવાથી ડાયાબિટીસ વધતું નથી.

MORE  NEWS...

ચેતજો! શરીરની નસ-નસ તોડી નાંખશે આ વસ્તુની ઉણપ, લોહી બનવા લાગશે પાણી

ડિનરમાં બનાવો ચટાકેદાર રીંગણ-બટાકાનું શાક, મટર પનીર પણ ભૂલી જશો

ધનતેરસ પર બનાવો મોતીચુરના લાડુ, હલવાઇ પણ નહીં જણાવે આ ટ્રિક

રાગીમાં હાજર ફાઈબર વજન પણ ઘટાડે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

અમરંથ એક અનાજનો છોડ છે જેમાં લાલ રંગના દાણા હોય છે, અમરંથને રાજગરો કહેવામાં આવે છે.

Amaranth Flour

અમરંથમાંથી દળિયા બનાવવામાં આવે છે જેમાં એન્ટી ડાયાબિટીક અને એન્ટીઓક્સીડેટીવ ગુણ હોય છે

અમરંથની રોટલી બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામાં અસરકારક છે.

જવની રોટલીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

Barley Flour

જવની રોટલી મેટાબોલિઝમને બૂસ્ટ કરનારા હોર્મોનને રિલીઝ કરે છે, જેનાથી ઇંસુલિનને પ્રોત્સાહન મળે છે. 

જવ લો ગ્રેડ ઇન્ફ્લામેશનને ઓછુ કરે છે અને શરીરની ઘણી બીમારીઓમાં રાહત આપે છે. 

MORE  NEWS...

કબજિયાતનો રામબાણ ઇલાજ છે આ દેશી ચૂર્ણ, એક જ રાતમાં પેટ સાફ થઇ જશે

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ, શુગરને ચૂસીને કાઢશે બહાર

ટેસડો પડી જાય એવા ક્રિસ્પી ભજીયા ઘરે બનાવો, બધા વખાણશે એવો છે ટેસ્ટ