વધતા કોલેસ્ટ્રોલને અટકાવવા માટે આ પીણુ છે રામબાણ ઉપાય

લોકોમાં હાલ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે.

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી વિપરીત અસર થાય છે.

કોલેસ્ટ્રોલ ખાસ કરીને હૃદય પર ખરાબ અસર કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે તમારે ખાલી પેટે એક પીણાનું સેવન કરવું જોઈએ.

MORE  NEWS...

આ ત્રણ ટેસ્ટ જણાવી દેશે કે તમારૂં હૃદય કેટલું મજબૂત છે!

હાર્ટ એટેકથી બચવું હોય તો આ 7 વસ્તુ ખાવાની શરુ કરી દો, હાઈ કોલેસ્ટ્રોલ થઈ જશે કંટ્રોલ

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો

જો તમે કોલેસ્ટ્રોલના દર્દી છો, તો ખાલી પેટે લીંબુ પાણીનું સેવન તમને આ ખતરનાક સમસ્યાથી બચાવી શકે છે.

લીંબુ પાણીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને શરીરમાં ગંદકી જમા થતી અટકાવે છે.

રોજ ખાલી પેટે 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરી શકાય છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા ઉપરાંત લીંબુ પાણી ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીંબુ પાણી અસરકારક છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)

MORE  NEWS...

સંજીવની બુટ્ટી જેવો છોડ; જેનો ઉકાળો ડેન્ગ્યુ, તાવ તથા સાંધાનો દુખાવો કરશે દૂર

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો