MS ધોની ચીટર નીકળ્યો, પ્રેમમાં 5 વખત દગો ખાનાર અભિનેત્રીનો દાવો

સાઉથ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી  લક્ષ્મી રાયસોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં રહે છે.

તે નિયમિત ફોટો શેરિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

જો કે, અહીં અમે તમને અભિનેત્રીના જીવનમાં વારંવાર થતા પ્રેમ અને વિશ્વાસઘાત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

એકવાર લક્ષ્મીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે 'તેણે ઘણા બ્રેકઅપ સહન કર્યા છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

લક્ષ્મીએ કહ્યું હતું કે તે પાંચ રિલેશનશિપમાં રહી છે અને આ પાંચમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પણ છે.

જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે તેણે પોતાના નિવેદનમાં ક્રિકેટરને ચીટર કહ્યો હતો.

અભિનેત્રી પોતે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે, જેના કારણે તે લોકો પર સરળતાથી વિશ્વાસ કરે છે.

રાય લક્ષ્મી સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તેણે ઈન્ડસ્ટ્રીમાં સારું નામ બનાવ્યું છે.

રાય લક્ષ્મીએ 'જૂલી 2'માં ઘણા ઈન્ટીમેટ સીન પણ આપ્યા હતા જ્યાંથી તે ચર્ચામાં આવી હતી

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ