બદામને કેમ કહેવાય છે પાવરહાઉસ? જાણો જાદુઇ ફાયદા

બદામ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. 

 બદામમાં પ્રોટીન, ફેટ, વિટામિન અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે.

બદામમાં રહેલા એન્ટી ઓકિસડન્ટો કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે, જે વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે.

બદામ બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

MORE  NEWS...

શિયાળામાં લીલા ચણાના પાનનું શાક ખાવાથી બીમારીઓ દૂર થઈ જશે

બ્લેન્કેટ-રજાઇમાંથી વિચિત્ર વાસ આવે છે? બસ આટલું કરશો તો સ્મેલ ગાયબ થઇ જશે

ફક્ત 5 મિનિટમાં મચ્છરથી મળશે છૂટકારો, કરો આ ઘરેલું ઉપાય

બદામમાં કેલ્શિયમ, વિટામિન-ઈ, બી6, નિયાસિન, થાઈમીન, ફોલેટ અને પેન્ટોથેનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે.

આ સિવાય એમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક અને પોટેશિયમ જેવા ઘણા ખનિજો પણ હોય છે.

એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જો દિવસમાં બે વાર બદામનું સેવન કરવાાં આવે તો ગ્લુકોઝ મેટાબોલિઝમ સુધારવાની સાથે કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

બદામને રાત્રે પલાળીને રાખવાથી અને સવારે એની છાલ કાઢીને ખાવાથી ફાયદો થશે.

બદામ બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

બદામ ખાઇને તમે વજન પણ ઓછું કરી શકો છો.

MORE  NEWS...

સંજીવની બુટ્ટી જેવો છોડ; જેનો ઉકાળો ડેન્ગ્યુ, તાવ તથા સાંધાનો દુખાવો કરશે દૂર

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો