Thick Brush Stroke

ધનતેરસ 2023: આ ઉપાય બનાવી દેશે તમને ધનવાન 

Thick Brush Stroke

આ વર્ષે દિવાળી 12 અને ધનતેરસ 10 નવેમ્બરે ઉજવવામાં આવશે.

Thick Brush Stroke

કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ હોય છે.

Thick Brush Stroke

આ દિવસે માતા લક્ષ્મી, કબીર અને ધન્વંતરિ ભગવાનની પૂજા થાય છે.

MORE  NEWS...

દૈત્યોના ગુરુ શુક્ર કરશે નીચ રાશિમાં પ્રવેશ, દિવાળી પહેલા આ જાતકોએ રહેવું સાવધાન

18 મહિના સુધી આ રાશિને રાહુ કરશે પરેશાન, સ્વાસ્થ્ય અને લવ લાઈફને લઇ સાવધાન રહેવું

400 વર્ષ બાદ દિવાળી પહેલા બની રહ્યા દુર્લભ યોગ, છલકાશે આ રાશિઓની તિજોરી

Thick Brush Stroke

પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ અનુસાર, ધનતેરસ પર સોનુ અને વાસણ ખરીદવા શુભ છે.

Thick Brush Stroke

આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ધનમાં વૃદ્ધિ, સુખ સમૃદ્ધિ આવે છે.

Thick Brush Stroke

આખા ધાણા ખરીદી માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ધનલાભ થાય છે.

Thick Brush Stroke

પીળી કોળી લાવી પૂજા સ્થળ પર રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે.

Thick Brush Stroke

ધનતેરસ પર જરૂરિયાતમંદોને દાન કરવાથી ઘર પરિવારમાં બરકત આવે છે.

Thick Brush Stroke

નવું ઝાડુ ખરીદી કોઈ પણ મંદિરમાં દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

Thick Brush Stroke

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)