ક્યારે છે દિવાળી? જાણો યોગ્ય તારીખ અને શુભ મુહૂર્ત 

દિવાળીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનો પર્વ છે.

આ દિવસે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ બાદ વનવાસથી ઘરે આવ્યા હતા.

દિવાળી વર્ષમાં સૌથી મોટો ઉજવાતો તહેવાર છે.

દિવાળીનો પર્વ ધનતેરસથી શરુ થાય છે અને ભાઈબીજ પર સમાપ્ત થાય છે.

MORE  NEWS...

દૈત્યોના ગુરુ શુક્ર કરશે નીચ રાશિમાં પ્રવેશ, દિવાળી પહેલા આ જાતકોએ રહેવું સાવધાન

18 મહિના સુધી આ રાશિને રાહુ કરશે પરેશાન, સ્વાસ્થ્ય અને લવ લાઈફને લઇ સાવધાન રહેવું

400 વર્ષ બાદ દિવાળી પહેલા બની રહ્યા દુર્લભ યોગ, છલકાશે આ રાશિઓની તિજોરી

તો ચાલો જાણીએ આ વર્ષે દિવાળીનો તહેવાર ક્યારે છે.

દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક માસની અમાસના દિવસે ઉજવવામાં આવે છે.

આ વર્ષે દેશભરમાં દિવાળીનો પર્વ 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે