છાતીમાં જામેલો કફ એક ઝાટકે બહાર કાઢશે આ દેશી વસ્તુઓ

છાતીમાં જામેલો કફ એક ઝાટકે બહાર કાઢશે આ દેશી વસ્તુઓ

છાતીમાં કફ જામી ગયો હોય તો આ બે મસાલાનું સેવન કરો.

બદલાતી ઋતુમાં શરદી-ખાંસી થવી ખૂબ જ સામાન્ય વાત છે.

તેવામાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઇએ.

MORE  NEWS...

બ્લેન્કેટ-રજાઇમાંથી વિચિત્ર વાસ આવે છે? આટલું કરશો તો ધોવાની પણ જરૂર નહીં પડે

લોહીમાંથી સુગરને ચૂસી લેશે લાલ રંગના દુર્લભ પાન, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

આ 5 ફળોની છાલમાં જ છે અસલી તાકાત, છોતરાં ઉતારશો તો ફાયદાના બદલે થશે નુકસાન

શરદી-ખાંસીના કારણે તમારી છાતીમાં કફ જામી ગયો છે?

તો તમારે આ દેશી નુસખાને એકવાર જરૂર ટ્રાય કરવો જોઇએ.

નીલગિરીના તેલના કેટલાંક ટીપાંને નાક અને કાનમાં લગાવો.

ગરમ પાણીમાં ફુદીનાના તેલનાં કેટલાંક ટીપાં નાંખીને નાસ લો. 

મીઠાના પાણીથી કોગળા કરો, તેનાથી તમને રાહત મળશે. 

કાચી હળદરના રસના ટીપાં ગળામાં નાંખો, થોડી વાર પછી કોગળા કરી લો.

તુલસી આદુની ચા પીવાથી પણ તમને કફમાં રાહત મળશે. 

આ બધા દેશી નુસખા તમને કફમાં રાહત આપશે.

MORE  NEWS...

પંખાની સફાઇનો જોરદાર જુગાડ! મિનિટોમાં પતી જશે કામ

લસણ-ડુંગળીના ફોતરાં કચરામાં ન ફેંકતા! જાણી લો કેટલાં છે કામના

કદમાં નાના પણ કામમાં મહા ગુણકારી, રોજ આ દાણા ચાવવાથી મળશે 3 મોટા ફાયદા