આ છોડ નોર્મલ ડિલિવરી માટે કર છે મદદ!

અઘેડો વધુ પડતો ગામડાઓના ખેતરોમાં જોવા મળે છે.

જેને આયુર્વેદમાં અપમાર્ગ કહે છે.

પહેલાના સમયમાં લોકો ગર્ભવતી સ્ત્રીની નાભિમાં તેના મૂળ બાંધતા હતા.

જેના કારણે મહિલા બાળકને સરળતાથી જન્મ આપી શકતી હતી.

MORE  NEWS...

શિયાળામાં લીલા ચણાના પાનનું શાક ખાવાથી અનેક બીમારીઓ દૂર થઈ જશે

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

આ છોડ વરસાદની મોસમમાં ઘાસની સાથે ઉગે છે.

વાસ્તુ અનુસાર, જો તેના મુળિયાથી દાતણ કરવામાં આવે તો પેઢા મજબૂત થાય છે.

આયુર્વેદિક તબીબ ડો.બ્રજેશ કુલપરીયાએ આ અંગે માહિતી આપી હતી.

તેમના મતે આ અઘેડાનું આયુષ વિભાગમાં ઘણું મહત્વ છે.

જેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે.

MORE  NEWS...

બજારમાં આડેધડ વેચાઈ રહી છે નકલી બદામ, જાણો કેવી રીતે કરશો ઓળખ

મોંઘી ભેંસ, રોજનું આટલું આપે દૂધ અને આટલી છે કમાણી

ફક્ત 5 મિનિટમાં મચ્છરથી મળશે છૂટકારો, કરો આ ઘરેલું ઉપાય

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.