UPSCની તૈયારીમાં આ ભૂલ તમને ભારે પડી શકે છે

UPSCમાં સફળતા મેળવવા માટે યોગ્ય દિશામાં તૈયારી કરવી જરુરી છે. 

IRS અંજની કુમાર પાંડે હંમેશા પરીક્ષાને લગતા પોતાના અનુભવ શેર કરે છે. 

તેમણે કેટલીક ભૂલો જણાવી છે, જે તેમણે પોતાની તૈયારી દરમિયાન કરી હતી. 

IRS અંજની કુમાર પાંડેનું કહેવું છે કે પ્રીલિમ્સને ઓછી ન આંકવી જોઈએ. 

MORE  NEWS...

UPSC પાસ કરવા માગતા હોય તેમના માટે કામની વાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આવી ભરતી

કેનેડા PR હતા છતાં યુવતી બધું છોડીને પાછી આવી ગઈ

થોડી તૈયારી કરીને પ્રિલિમ્સ પાસ કરી લઈશું તેવું વિચારવું નુકસાન કરાવી શકે છે. 

ટેસ્ટ સિરીઝ આપવી જરુરી છે, જેનાથી મેઈન્સ-પ્રિલિમ્સની પેટર્નનો ખ્યાલ આવે છે. 

સ્ટડી ગ્રુપ બનાવવું જોઈએ, જેના કારણે નવા પ્રશ્નો અને તેના જવાબ શોધવામાં મદદ મળશે.

તૈયારી દરમિયાન એક મેન્ટર પણ હોવા જોઈએ, જેઓ તમને ગાઈડ કરી શકે.

વાંચતી વખતે તમારી નોટ્સ પણ તૈયાર કરવી જોઈએ જે રિફર કરવામાં સરળતા રહે છે. 

MORE  NEWS...

નવોદયમાં એડમિશન લેવું હોય તેમના માટે કામની વાત

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

કેનેડામાં ગુજરાતી માલિક સાથેનો યુવકનો કડવો અનુભવ