12 નાપાસ, પ્રેમમાં પડ્યા અને IPS બની ગયા

IPS અધિકારી મનોજ કુમાર શર્માની લાઈફ સ્ટોરી ઘણીં રસપ્રદ છે. 

ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેઓ ટેમ્પો ચલાવતા હતા. 

9-10માં થર્ડ ડિવિઝન સાથે પાસ થયા અને 12મામાં નાપાસ થયા. 

દિલ્હીમાં UPSCના કોચિંગની ફી માટે તેઓ ફૂટપાથ પર પણ ઊંઘ્યા હતા. 

MORE  NEWS...

UPSC પાસ કરવા માગતા હોય તેમના માટે કામની વાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં આવી ભરતી

કેનેડા PR હતા છતાં યુવતી બધું છોડીને પાછી આવી ગઈ

UPSCની તૈયારી દરમિયાન તેમને શ્રદ્ધા જોશી સાથે પ્રેમ થઈ ગયો હતો. 

તેમણે કહ્યું હતું કે જો શ્રદ્ધાની હા હોય તો તેઓ દુનિયા પલટી નાખશે. 

આ પછી મનોજ કુમાર 121મા રેંક સાથે IPS અધિકારી બન્યા હતા. 

તેમના પત્ની શ્રદ્ધા જોશી હાલ મુંબઈમાં IRS અધિકારી તરીકે ફરજ બજાવે છે.

તેમના સંઘર્ષ અને પ્રેમ કહાની 12th Fail મૂવીમાં દર્શાવવામાં આવ્યા છે. 

MORE  NEWS...

નવોદયમાં એડમિશન લેવું હોય તેમના માટે કામની વાત

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

કેનેડામાં ગુજરાતી માલિક સાથેનો યુવકનો કડવો અનુભવ