ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓ 

આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

ધનતેરસના એક દિવસ પહેલા ખાસ પૂજા કરવામાં આવે છે.

એનાથી માતા લક્ષ્મી સાથે ભગવાન કુબેરના આશીર્વાદ મળે છે.

MORE  NEWS...

Rashifal 2024: 2024 આ પાંચ રાશિઓ માટે ખુબ જ લકી! રાહુ-કેતુ અને શનિ થશે મહેરબાન

શનિદેવ સુધારશે આ 4 રાશિઓના દિવસો, આજથી લઇ 1 વર્ષ સુધી જલસા જ જલસા

Diwali 2023: દિવાળીમાં આ રીતે સજાવો ઘર, દેવી લક્ષ્મીની કૃપાથી થશે ધનવર્ષા

ધનતેરસ પહેલા દેવતાઓનું આહ્વવાન કરવું જોઈએ: પંડિત મનોત્પલ ઝા.

આ દિવસે ભગવાન વિષ્ણુ, ગણેશ, કુબેર સહિત ધન્વંતરિની પૂજા કરો.

ધનતેરસના દિવસે એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક તેમજ કોઈ પણ તીક્ષ વસ્તુ ખરીદવી ન જોઈએ.

કાંચના વાસણો પણ આ દિવસે ન ખરીદો.

આ દિવસે ઘરમાં વપરાતી વસ્તુઓ લઇ શકો છો.

આ દિવસે ઘર માટે તેલ અને ઘી ન ખરીદો.