Dotted Diamond

મોહમ્મદ શમીની વર્લ્ડકપમાં કમાલ, ઝહીર અને શ્રીનાથ પાછળ છૂટ્યા

Dotted Diamond

મોહમ્મદ શમી ODI WCમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે

Dotted Diamond

બોલર શમીએ શ્રીલંકા સામે વર્લ્ડકપમાં 5 વિકેટ પોતાના નામે કરી હતી

Dotted Diamond

આ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 14 મેચમાં 45 વિકેટ ઝડપી લીધી છે

Dotted Diamond

શમીએ ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથના રેકોર્ડ્સને તોડ્યા છે

Dotted Diamond

ઝહીર અને શ્રીનાથના નામે વર્લ્ડકપમાં 44-44 વિકેટો નોંધાયેલી છે

Dotted Diamond

પૂર્વ ભારતીય બોલર ઝહીરે 23 મેચમાં આ ઉપલબ્ધી હાંસલ કરી હતી

Dotted Diamond

જ્યારે પૂર્વ ક્રિકેટર શ્રીનાથે 34 મેચમાં 44 વિકેટ પોતાના નામે કરી હતી

Dotted Diamond

આ લિસ્ટમાં જસપ્રીત બુમરાહ 33 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે

Dotted Diamond

બુમરાહે વર્લ્ડકપમાં 16 મેચમાં 17.87ની એવરેજ સાથે વિકેટો લીધી છે