વિરાટ કોહલીને ફિલ્મો પણ પસંદ છે, આ રહ્યું ગમતી મૂવીનું લિસ્ટ

આમિર અને સલમાન ખાનની અંદાઝ અપના અપના ફિલ્મ ઘણી પસંદ છે.

Andaz Apna Apna

આ ફિલ્મ તમે એમેઝોન પ્લાઈમ અને યુટ્યુબ પરથી ભાડે જોઈ શકો છો.

પ્રિયદર્શનની 2007માં આવેલી ઢોલ ફિલ્મમાં પણ કોહલીને પસંદ છે. 

Dhol

રાજપાલ અને તુષાર કપૂર સહિતના સ્ટાર્સ આ ફિલ્મમાં છે, જે તમે એેમેઝોન પ્રાઈમ અને ડિઝની હોટસ્ટાર પર જોવા મળશે.

વિરાટની ફેવરિટ ફિલ્મોમાં પત્ની અનુષ્કાની કરણ જોહરે બનાવેલી 'એ દિલ હૈ મુશ્કિલ'નો પણ સમાવેશ થાય છે. 

Ae Dil Hai Mushkil

આ ફિલ્મમાં રણબિર કપૂર અને અનુષ્કા શર્માના પ્રેમ સંબંધોની પ્રેમને દર્શાવાયો છે. જેમાં ઐશ્વર્યાનો પણ મહત્વનો રોલ છે.

મજબૂત સંદેશો આપતી ફિલ્મ પીકે પણ વિરાટની ગમતી મૂવીના લિસ્ટમાં છે. 

PK

આમિર, અનુષ્કા અને સુશાંતની આ ફિલ્મે ઘણાં એવોર્ડ્સ જીત્યા છે, જે તમને નેટફ્લિક્સ અને સોનીલીવ પર જોવ મળી જશે.

જ્યારે વાત કોમેડી ફિલ્મોની આવે તો તેમાં 'જાને ભી દો યારો' પણ વિરાટના લિસ્ટમાં છે.

Jaane Bhi Do Yaaro

1983માં આવેલી આ બ્લેક કોમેડી દર્શાવતી ફિલ્મમાં ઓમ પુરી અને નીના ગુપ્તા છે. આ ફિલ્મ ફણ એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે.