ઠંડીમાં આ પાંચ પ્રકારની ચા વધારશે રોગપ્રતિકારક શક્તિ

શિયાળામાં અનેક રોગો થવાનું જોખમ રહે છે.

સામાન્ય શરદી, ગળામાં દુખાવો અને ચેપ આ સિઝનમાં સામાન્ય છે

આવી સ્થિતિમાં ઘરે બનાવેલી આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

TOI અનુસાર, આદુની ચા ખાંસી, શરદી અને દુખાવાને ઘટાડે છે.

MORE  NEWS...

શું તમે પણ મીણવાળા સફરજન ખાવ છો? આ સરળ ચાર હેક્સથી કરો સાફ

તમે જે કેળા ખાવ છો તે પાવડરથી તો પકવેલા નથી ને? આ રીતે કરો ચેક

એન્ટીઓકિસડન્ટથી ભરપૂર તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

પાણીમાં હળદર, કાળા મરી અને મધ મિક્સ કરીને ચા પીવાથી ઈન્ફેક્શન નહીં થાય.

તજની ચા રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે.

જીરું, ધાણા અને મેથીના દાણામાંથી બનેલી ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનમાં સુધારો કરે છે.

લવિંગની ચા પીવાથી તમે શિયાળામાં ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો.

MORE  NEWS...

પેશાબ, પથરી અને ડાયાબિટીસની બીમારી માટેનો રામબાણ ઈલાજ

તમે જે કેળા ખાવ છો તે પાવડરથી તો પકવેલા નથી ને? આ રીતે કરો ચેક