ધનતેરસ પર આ 3 રાશિના જાતકો ખરીદે ચાંદી, થશે ધનના ઢગલાં!

કોઇપણ વસ્તુની ખરીદી માટે ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પછી તે વાહન હોય, ઘર હોય, આભૂષણ હોય કે વાસણ હોય.

આ દિવસે જાતક કંઇ પણ ખરીદે તો માતા લક્ષ્મીની કૃપા રહે છે.

MORE  NEWS...

શનિદેવ થયા માર્ગી, આ રાશિઓને મળશે સાડાસાતી અને ઢૈય્યાથી મુક્તિ

દિવાળીના દિવસે આ 5 વસ્તુઓ દેખાવી અત્યંત શુભ, મા લક્ષ્મી કરી દેશે ઉદ્ધાર

Money Mantra 6 Nov: સહકર્મચારીઓ સાથે વિવાદમાં ન પડવું, જાણો આજનું રાશિફળ

ધનતેરસના દિવસે ધન કુબેર માતા લક્ષ્મીની પ્રદોષ કાળમાં પૂજા કરવામાં આવે છે.

દર વર્ષે ધનતેરસ આસો માસની તેરસ તિથિએ ઉજવવામાં આવે છે.

આ વર્ષે 10 નવેમ્બર, શુક્રવારે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

જો તમે આ દિવસે ચાંદી ખરીદો છો, તો કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે.

શુક્રવારે ચાંદી ખરીદવી સૌથી શુભ માનવામાં આવે છે.