Thick Brush Stroke

ધનતેરસ પહેલા આ 5 રાશિઓ બનશે માલામાલ, લક્ષ્મી-કુબેર કરશે ધનવર્ષા

Thick Brush Stroke

ધનતેરસનો તહેવાર નજીક છે. આ વર્ષે ધનતેરસનો પાવન પર્વ 10 નવેમ્બર, શુક્રવારે છે. 

Thick Brush Stroke

ધનતેરસના દિવસે મા લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરીની પૂજા કરવાનું વિધાન છે. 

Thick Brush Stroke

તેમની પૂજાથી ધનધાન્યમાં વૃદ્ધિ અને રોગોથી મુક્તિ મળે છે.

MORE  NEWS...

શનિદેવ થયા માર્ગી, આ રાશિઓને મળશે સાડાસાતી અને ઢૈય્યાથી મુક્તિ

દિવાળીના દિવસે આ 5 વસ્તુઓ દેખાવી અત્યંત શુભ, મા લક્ષ્મી કરી દેશે ઉદ્ધાર

Money Mantra 6 Nov: સહકર્મચારીઓ સાથે વિવાદમાં ન પડવું, જાણો આજનું રાશિફળ

Thick Brush Stroke

જ્યોતિર્વિદોનું કહેવું છે કે ધનતેરસ પહેલા ગ્રહ, નક્ષત્રોની ચાલ 5 રાશિઓ માટે શુભ છે. 

Thick Brush Stroke

આ રાશિઓ પર લક્ષ્મી-કુબેરની વિશેષ કૃપા રહેશે. 

Thick Brush Stroke

વૃષભ- ધનની સ્થિતિ સુધરશે. ધન લાભના યોગ બની રહ્યાં છે. ધનતેરસ પહેલા કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. 

Thick Brush Stroke

મિથુન- મિથુન રાશિના જાતકોનું અટવાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે. લાંબા સમયથી અટવાયેલા મહત્વના કામ પૂરા થશે. કરિયરમાં નવા અવસર પ્રાપ્ત થશે. 

Thick Brush Stroke

તુલા- તુલા રાશિમાં પણ ધન લાભના યોગ છે. આવક વધી શકે છે. ઓફિસમાં પદોન્નતિ કે ઇન્ક્રીમેન્ટ પણ થઇ શકે છે. 

Thick Brush Stroke

મકર- મકર રાશિના વેપારી વર્ગને બમણો લાભ થશે. નોકરિયાત લોકોની આવકના સ્ત્રોત વધી શકે છે. 

Thick Brush Stroke

કુંભ- કરિયરમાં લાભના યોગ છે. ધનની સમસ્યાઓ દૂર થશે. લાંબા સમયથી ચાલી રહેલી માનસિક સમસ્યા દૂર થશે.

MORE  NEWS...

તુલસી પર ચઢાવો આ 5 શુભ વસ્તુઓ! ઘરમાં આવશે બરકત, માતા લક્ષ્મીની કૃપાથી ભરેલી રહેશે તિજોરી

કાળી અડદની દાળના આ ઉપાય દૂર કરશે શનિદોષ, દુર્ભાગ્ય છોડી દેશે સાથ; આવશે ધન

ધનતેરસ પર સાવરણી સહિત આ વસ્તુઓ ખરીદવાનું ન ભૂલતા