ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદતા આ 5 વસ્તુ!

આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવવામાં આવશે ધનતેરસ

આ દિવસે કુબેર, માતા લક્ષ્મી અને ગણેશજી પૂજા થાય છે.

આ દિવસે સોનુ, ચાંદી અને વાસણોની ખરીદી શુભ માનવામાં આવે છે.

MORE  NEWS...

એક વર્ષ પછી નજીક આવ્યા સૂર્ય અને મંગળ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

દિવાળીના દિવસે ઘરમાં દેખાય ગરોળી તો તાત્કાલિક કરો આ કામ, માતા લક્ષ્મી આપશે ધન

દિવાળી પર લઇ આવો શ્રીયંત્ર, આ જગ્યા પર સ્થાપિત કરવાથી થશે માતા લક્ષ્મીનો વાસ

ઉત્તરાંખડના ઉધમ સિંહ નગરના પંડિત શંભુનાથે આ અંગે જાણકારી આપી.

આ દિવસે તમે જે પણ વસ્તુ ખરીદશો, એમાં 13 ગણી વૃદ્ધિ થાય છે.

ધનતેરસના દિવસે તેલ, ઘી, રીફાઇન્ડ વગેરે નહિ લેવું જોઈએ.

માન્યતા અનુસાર આ બધી વસ્તુ પહેલા જ ખરીદી લેવી જોઈએ.

ધનતેરસના દિવસે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ ન ખરીદો

આ દિવસે ધારદાર વસ્તુઓ ખરીદવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.