25 વર્ષની ઉંમરમાં બની ગયા IAS

આ કહાની છે 2018ની બેંચના IAS પ્રતીક જૈનની

તેઓ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં મુખ્ય વિકાસ અધિકારી છે. 

પ્રતીક જૈને વર્ષ 2016માં પોતાના પહેલા જ પ્રયાસમાં UPSC પાસ કરી લીધી હતી. 

જોકે તેમને UPSCના ફાઈનલ મેરિટ લિસ્ટમાં જગ્યા નહોતી મળી. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

તેઓ ભારતીય વન સેવા (IFoS)માં જોડાયા હતા. 

બીજા પ્રયાસમાં તેઓ UPSCની પરીક્ષામાં 86મા રેંક સાથે પાસ થયા હતા. 

પ્રતીક માત્ર 25 વર્ષના હતા અને UPSCની પરીક્ષામાં સફળતા મેળવી હતી.

IAS પ્રતીક જૈને મિકેનિકલ એન્જિનિયરિંગમાં BE કર્યું છે. 

તેમણે પબ્લિક મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે