દિવાળીના દિવસે આ વસ્તુઓ જોવાથી ચમકી ઉઠશે ભાગ્ય!

દિવાળીના દિવસે કેસરી રંગની ગાય ખુબ શુભ છે.

આ ગાય દેવત્યનું પ્રતીક માનવામાં આવે છે.

ગણેશ લક્ષ્મી પૂજા બાદ ગરોળી જોવું શુભ માનવામાં આવે છે.

MORE  NEWS...

એક વર્ષ પછી નજીક આવ્યા સૂર્ય અને મંગળ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

દિવાળીના દિવસે ઘરમાં દેખાય ગરોળી તો તાત્કાલિક કરો આ કામ, માતા લક્ષ્મી આપશે ધન

દિવાળી પર લઇ આવો શ્રીયંત્ર, આ જગ્યા પર સ્થાપિત કરવાથી થશે માતા લક્ષ્મીનો વાસ

આને માતા લક્ષ્મીના પ્રસન્ન થયાનું સૂચન માનવામાં આવે છે. 

દિવાળીની રાતે ઘુવડનું દેખાવું શુભ માનવામાં આવે છે.

ઘુવડ લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે.

આ તમને ધન લાભ થવાના સંકેત માનવામાં આવે છે.

જો સપનામાં ઘુવડ દેખાય તો ધનહાનિના સંકેત માનવામાં આવે છે.

રસ્તામાં બિલાડીનું જોવું શુભ માનવામાં આવતું નથી.

દિવાળીના દિવસે બિલાડીનું ઘરમાં દેખાવું લાભદાયક માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)