કેવી રીતે બનાવીશું 10 વર્ષમાં 60 લાખની ડિપોઝિટ

10 વર્ષમાં 60 લાખ રૂપિયા જમા કરવાનું ગણીત શીખો

જો તમે 10 વર્ષમાં 60 લાખ રૂપિયા જમા કરવા ઈચ્છો છો તો SIP ના દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો

તમને 60 લાખ રૂપિયા 10 વર્ષમાં જમા કરવા માટે 25 હજાર રૂપિયાનું પ્રતિ મહિના SIP 10 વર્ષ સુધી કરવાની રહેશે

મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણ પર સરળતાથી 12 થી 13 ટકાનું રિટર્ન મળે છે

જો તમને 12.5 ટકાનું રિટર્ન મળશે તો તમે સરળતાથી 60 લાખ જમા કરી શકશો

જો 10 વર્ષમાં 30 લાખ રૂપિયા SIP ના દ્વારા જમા કરશો તો તમને 60 લાખ રૂપિયા સરળતાથી મળી જશે

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા સલાહકારોની સલાહ જરૂર લો