8 સસ્તા દિવાળી ગિફ્ટ આઈડિયા

તમે તમારા પરિવાર અને મિત્રોને તેમના દિવસને ઉજ્જવળ બનાવવા માટે દીવા ભેટ આપી શકો છો

Lamps

તમે વિવિધ આકાર અને રંગોમાં ઉપલબ્ધ ટ્રેન્ડી મીણબત્તીઓ પણ ભેટમાં આપી શકો છો

Scented Candles

કૂકીઝ અને મન્ચીઝનું એક સ્વાદિષ્ટ બોક્સ આપી શકે છે

Snacks Hamper

આ દિવાળી હરિયાળીથી ભરપૂર ભેટ આપી શકો છો

Indoor Plants

Artistic Handicrafts પસંદ કરો અને તમારા પોતાના હાથે બનાવેલી વસ્તુઓ આપો

Home Decor

તે તમારા મિત્રો માટે એક આદર્શ ભેટ છે જે મુસાફરી કરવાનું પસંદ કરે છે

Travel Kits

પોતાના પરિવાર અથવા મિત્રોએ તમે સ્કિન કેર પ્રોડક્ટ્સને હેંપર પર પણ આપી શકો છો

Skincare Hamper

તમારા પરિવાર કે મિત્રોને ચોકલેટ બોક્સ આપવી એ પણ સારૂ ઑપ્શન છે

Chocolates