શેરબજારમાં મચ્યો હડકંપ, વોલ સ્ટ્રીટની દિગ્ગજ કંપનીએ નાદારી જાહેર કરી

ફ્લેક્સિબલ વર્કસ્પેસ પ્રોવાઈડર WeWorkએ નાદારી જાહેર કરી છે.  

કોઈ સમયે વોલ સ્ટ્રીટ પર મોટી કંપનીઓમાં સામેલ વીવર્કે અમેરિકામાં નાદારી સંરક્ષણ માટે અરજી કરી છે. 

એક સમયે કંપનીનું માર્કેટ વેલ્યૂએશન 50 બિલિયન ડોલરની નજીક હતું. જાણકારી અનુસાર, અમેરિકી માર્કેટમાં વીવર્કના શેરોનું ટ્રેડિંગ બંધ છે.

MORE  NEWS...

બિઝનેસ તો આવો જ કરાય! મંદીનું નામ-નિશાન નહીં; આવતી દિવાળી સુધી તો લાખોના માલિક બની જશો

ભારત કરતા દુબઈથી સોનું ખરીદો તો કેટલા રૂપિયા બચે? જો તમારે ટેક્સ ફ્રી સોનું લાવવું હોય તો જાણી લેજો આ નિયમ

એક્સપર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ! હવે ભાગશે આ ડિફેન્સ સ્ટોક; સડસડાટ 3,000ની પાર જઈને જ વાગશે બ્રેક

કંપનીએ નાદારી એપ્લિકેશનમાં કહ્યું કે, તે કેટલાક એવા ચોક્કસ સ્થળો પર લીઝ રદ્દ કરવા માંગે છે, જે તેના માટે હવે ઓપરેશનલ મહત્વના નથી રહ્યા. 

ન્યૂયોર્ક એક્સચેન્જમાં લિસ્ટેડ વીવર્કે કહ્યું કે, અમેરિકા અને કેનેડાની બહાર સ્તિત તેના કેન્દ્રો આ પ્રક્રિયાનો હિસ્સો નહીં હોય. 

ચાલૂ નાણાકીય વર્ષ પહેલા 6 મહિનામાં કંપનીને 69.6 કરોડ ડોલરની શુદ્ધ ખોટ થઈ છે. બેંગલુરૂંની રિયેલ એસ્ટેટ કંપની અમ્બેસી ગ્રુપ પાસે વીવર્ક ઈન્ડિયાની માલિકી છે. 

કોરોનાકાળમાં વીવર્કની મુસીબતો વધી ગઈ છે. IPO લાવીને ફંડ એકત્રિત કરવાના પ્રયત્નોને કોરોનાના કારણે ઝાટકો લાગ્યો છે. 

તમામ પ્રયત્નો બાદ 2021માં બહુ ઓછી વેલ્યૂએશન પર કંપની અમેરિકીના શેરબજારમાં લિસ્ટેડ થવાના સફળ રહી પરંતુ, તેને ક્યારેય નફો ન થયો.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.